સુખ | Joy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સુખ - Joy

સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે.

જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

નિષ્ઠાપૂર્વક કામ કરો ,  નામ તમારી પાછળ દોડતું આવશે.

કર્મ તો કામધેનું છે,  એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.

બાપ ની ગરીબી અને માં નો દેખાવ જોઈ ને ક્યારેય શરમાવું નહિ. 

Comments

Popular posts from this blog

કીર્તિ | Glory | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કર્મ | Activity | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ચિંતા | Anxiety | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar