Posts

Showing posts with the label સુખ

સુખ | Joy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સુખ -  J oy સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. નિષ્ઠાપૂર્વક કામ કરો ,  નામ તમારી પાછળ દોડતું આવશે. કર્મ તો કામધેનું છે,  એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે. બાપ ની ગરીબી અને માં નો દેખાવ જોઈ ને ક્યારેય શરમાવું નહિ.